ભારત-A વિ. શ્રીલંકા-A : ત્રણ બૉલમાં એવું શું થયું કે ભારત હારેલી મૅચ શ્રીલંકા સામે જીતી ગયું?

By BBC GujaratiJune 10, 2026
ભારત-A વિ. શ્રીલંકા-A : ત્રણ બૉલમાં એવું શું થયું કે ભારત હારેલી મૅચ શ્રીલંકા સામે જીતી ગયું?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • મંગળવારથી શ્રીલંકા ખાતે શરૂ થયેલી ભારત, શ્રીલંકા અને અફઘાનિસ્તાનની A ટીમો વચ્ચે શરૂ થયેલી ત્રિકોણીય સિરીઝની શરૂઆત ભારત A ટીમની એક રોમાંચક જીત સાથે થઈ હતી.
  • ભારત Aની ટીમે શ્રીલંકા Aની ટીમને શ્રીલંકાના રાનગિરી દંબુલા ઇન્ટરનૅશનલ સ્ટેડિયમ ખાતે આઠ રનથી હરાવી દીધી હતી.
  • તિલક વર્માની આગેવાનીમાં ભારત Aની ટીમે ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
  • પ્રથમ બેટિંગ કરતાં ટીમે ઋતુરાજ ગાયકવાડની સદી અને તિલક વર્માની અર્ધ સદીની મદદથી છ વિકેટના નુકસાન પર 277 રન બનાવ્યા હતા.
  • 278 રનના લક્ષ્યને હાંસલ કરવા ઊતરેલી શ્રીલંકા Aની ટીમ સારી શરૂઆત છતાં લક્ષ્યથી ખૂબ નજીક આવીને હારી ગઈ હતી.

મંગળવારથી શ્રીલંકા ખાતે શરૂ થયેલી ભારત, શ્રીલંકા અને અફઘાનિસ્તાનની A ટીમો વચ્ચે શરૂ થયેલી ત્રિકોણીય સિરીઝની શરૂઆત ભારત A ટીમની એક રોમાંચક જીત સાથે થઈ હતી. ભારત Aની ટીમે શ્રીલંકા Aની ટીમને શ્રીલંકાના રાનગિરી દંબુલા ઇન્ટરનૅશનલ સ્ટેડિયમ ખાતે આઠ રનથી હરાવી દીધી હતી. તિલક વર્માની આગેવાનીમાં ભારત Aની ટીમે ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતાં ટીમે ઋતુરાજ ગાયકવાડની સદી અને તિલક વર્માની અર્ધ સદીની મદદથી છ વિકેટના નુકસાન પર 277 રન બનાવ્યા હતા.

More To Read