ભારતના સૌથી ઝડપી દોડવીર બનનાર આ ઍથ્લીટ કોણ છે?
By BBC Gujarati

Photo: BBC Gujarati
AI Key Highlights
- 10.09 સેકન્ડમાં 100 મીટરની દોડ પૂરી કરીને પંજાબના દોડવીર ગુરીન્દરવીર સિંહે નૅશનલ રેકૉર્ડ પોતાના નામે કર્યો છે.
- તેઓ 100 મીટરની દોડમાં ભારતના સૌથી ઝડપી દોડવીર બની ગયા છે.
- તેમણે રાંચીમાં યોજાયેલી નૅશનલ સિનિયર ઍથ્લેટિક્સ ફેડરેશનની ફાઇનલમાં 100 મીટર સ્પ્રિન્ટમાં આ સિદ્ધિ મેળવી છે.
- તેમણે આ સ્પર્ધામાં રેકૉર્ડ સર્જ્યા બાદ હાથે લખેલો એક મૅસેજ પણ બતાવ્યો હતો.
- જેમાં લખ્યું હતું કે, "ટાસ્ક ઇઝ નોટ ફિનિશ્ડ યેટ વેટ આઇ એમ સ્ટેન્ડિંગ" એટલે કે કામ હજુ પૂરું નથી થયું.
10. 09 સેકન્ડમાં 100 મીટરની દોડ પૂરી કરીને પંજાબના દોડવીર ગુરીન્દરવીર સિંહે નૅશનલ રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. તેઓ 100 મીટરની દોડમાં ભારતના સૌથી ઝડપી દોડવીર બની ગયા છે. તેમણે રાંચીમાં યોજાયેલી નૅશનલ સિનિયર ઍથ્લેટિક્સ ફેડરેશનની ફાઇનલમાં 100 મીટર સ્પ્રિન્ટમાં આ સિદ્ધિ મેળવી છે.
Was this story interesting?





