મહિલા ક્રિકેટના પડકારો, ટીમ ઇન્ડિયાને કૅપ્ટનિશપનાં ઑપ્શન્સ પર મિતાલી રાજ શું બોલ્યાં?

By BBC GujaratiJuly 8, 2026
મહિલા ક્રિકેટના પડકારો, ટીમ ઇન્ડિયાને કૅપ્ટનિશપનાં ઑપ્શન્સ પર મિતાલી રાજ શું બોલ્યાં?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • તાજેતરમાં જ ભારતની મહિલા ક્રિકેટ ટીમ વિશ્વકપ રમી હતી.
  • ત્યારે ભારતની મહિલા ક્રિકેટ ટીમ ઘણી ચર્ચામાં રહી હતી.
  • મહિલા ટી20 વિશ્વકપના ગ્રૂપ-Aના છેલ્લા મુકાબલામાં ઑસ્ટ્રેલિયાની ટીમે ભારતને 6 વિકેટે માત આપી હતી.
  • અને ભારત વિશ્વકપની રેસમાંથી બહાર ફેંકાઈ ગયું હતું.
  • ત્યારે ભારતનાં પૂર્વ ક્રિકેટર મિતાલી રાજ સાથે બીબીસીનાં નેહા ભટ્ટનાગરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને કૅપ્ટનશિપ પર ઘણી વાતો કરી, જુઓ આ ખાસ વાતચીતમાં.

તાજેતરમાં જ ભારતની મહિલા ક્રિકેટ ટીમ વિશ્વકપ રમી હતી. ત્યારે ભારતની મહિલા ક્રિકેટ ટીમ ઘણી ચર્ચામાં રહી હતી. મહિલા ટી20 વિશ્વકપના ગ્રૂપ-Aના છેલ્લા મુકાબલામાં ઑસ્ટ્રેલિયાની ટીમે ભારતને 6 વિકેટે માત આપી હતી. અને ભારત વિશ્વકપની રેસમાંથી બહાર ફેંકાઈ ગયું હતું.

More To Read