મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડકપ : વિજેતા બનવા માટે ભારતીય મહિલા ટીમ સામે કેવા પડકારો છે?

By BBC GujaratiJune 14, 2026
મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડકપ : વિજેતા બનવા માટે ભારતીય મહિલા ટીમ સામે કેવા પડકારો છે?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • ટી20 મહિલા વિશ્વકપ શરૂ થઈ ચૂક્યો છે.
  • આ વખતે ઇંગ્લૅન્ડ તેનું આયોજન કરી રહ્યું ભારત તરફથી હરમનપ્રીતકોરની કૅપ્ટનશિપ હેઠળ ટીમ ટ્રૉફીની દાવેદારી કરવા માટે ભારત પાસે 2025ના વન-ડે વર્લ્ડકપની જીતથી મળેલો ઉત્સાહ હશે, પરંતુ તેને ઑસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમની હરીફાઈ કરવી પડશે, જે અત્યાર સુધી છ વખત આ ટ્રૉફી પોતાના નામે કરી આ વખતે આ સ્પર્ધામાં 12 ટીમો સામેલ છે.
  • તેમાં ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, ન્યૂઝીલૅન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, પાકિસ્તાન, આયર્લૅન્ડ, બાંગ્લાદેશ, સ્કૉટલૅન્ડ, નેધરલૅન્ડ્સ અને ચાલો, તમને જણાવીએ કે ભારત તરફથી કયાં કયાં ખેલાડીઓ આ વિશ્વકપ દરમિયાન ગત વર્ષે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પહેલી વખત વન-ડે વર્લ્ડકપ જીત્યો હતો.
  • આ જીત બાદ ટીમ પાસેથી અપેક્ષાઓ પહેલા કરતાં વધુ વધી ગઈ છે.
  • ભારતીય ટીમની ગણતરી હવે ટાઈટલના દાવેદારોમાં થઈ રહી હોવાથી ખેલાડીઓ પરનું દબાણ પણ વધી ગયું છે.

ટી20 મહિલા વિશ્વકપ શરૂ થઈ ચૂક્યો છે. આ વખતે ઇંગ્લૅન્ડ તેનું આયોજન કરી રહ્યું ભારત તરફથી હરમનપ્રીતકોરની કૅપ્ટનશિપ હેઠળ ટીમ ટ્રૉફીની દાવેદારી કરવા માટે ભારત પાસે 2025ના વન-ડે વર્લ્ડકપની જીતથી મળેલો ઉત્સાહ હશે, પરંતુ તેને ઑસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમની હરીફાઈ કરવી પડશે, જે અત્યાર સુધી છ વખત આ ટ્રૉફી પોતાના નામે કરી આ વખતે આ સ્પર્ધામાં 12 ટીમો સામેલ છે. તેમાં ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, ન્યૂઝીલૅન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, પાકિસ્તાન, આયર્લૅન્ડ, બાંગ્લાદેશ, સ્કૉટલૅન્ડ, નેધરલૅન્ડ્સ અને ચાલો, તમને જણાવીએ કે ભારત તરફથી કયાં કયાં ખેલાડીઓ આ વિશ્વકપ દરમિયાન ગત વર્ષે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પહેલી વખત વન-ડે વર્લ્ડકપ જીત્યો હતો. આ જીત બાદ ટીમ પાસેથી અપેક્ષાઓ પહેલા કરતાં વધુ વધી ગઈ છે.

More To Read