મેદાનમાં દોડ્યા વિના, ચાલીને જ મેસ્સી મૅચમાં કેવી રીતે છવાઈ જાય છે? ઉંમરને વટાવી દેતી સફળતાની કહાણી

By BBC GujaratiJuly 18, 2026
મેદાનમાં દોડ્યા વિના, ચાલીને જ મેસ્સી મૅચમાં કેવી રીતે છવાઈ જાય છે? ઉંમરને વટાવી દેતી સફળતાની કહાણી

Photo: BBC Gujarati

AI Key Highlights
  • 1962 પછી સળંગ બીજી વખત વર્લ્ડકપનો ખિતાબ જીતનારી પ્રથમ ટીમ બનવાના તથા વર્લ્ડકપના ઇતિહાસમાં આવી સિદ્ધિ મેળવનારી ત્રીજી જ ટીમ બનવાના આર્જેન્ટિનાના પ્રયાસના કેન્દ્રમાં લિયોનેલ મેસ્સી હશે.
  • 39 વર્ષના મેસ્સી તેમનો આ છઠ્ઠો વર્લ્ડકપ રમી રહ્યા છે અને તેમની સાથે જ પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તથા મેક્સિકોના ગુઇલેર્મો ઓચોઆ પણ છ વર્લ્ડ કપ રમ્યા છે.
  • આ સિરીઝમાં ગોલ્ડન બૂટ મેળવવાની હરીફાઈમાં ફ્રાન્સના કિલિયન એમ્બાપ્પે સાથે મેસ્સી સૌથી આગળ છે.
  • વિશ્વભરના ફૂટબૉલના ચાહકોને આ વિશ્વકપમાં મેસ્સી જુદા જ અવતારમાં જોવા મળ્યા છે, જે 2003માં જ્યારે તેમણે બાર્સેલોનામાં પદાર્પણ કર્યું, તેના કરતાં સાવ અલગ છે.
  • ગઈકાલે ઇંગ્લૅન્ડ સામેની સેમીફાઇનલ મૅચમાં મેસ્સીએ ગોલ કરવામાં બે વખત સહાય (આસિસ્ટ) કરતાં પાછળ રહી ગયેલી દક્ષિણ અમેરિકન ટીમ આર્જેન્ટિના ફરી આગળ આવી ગઈ હતી અને તેણે 2-1થી મૅચ જીતી લીધી હતી.

1962 પછી સળંગ બીજી વખત વર્લ્ડકપનો ખિતાબ જીતનારી પ્રથમ ટીમ બનવાના તથા વર્લ્ડકપના ઇતિહાસમાં આવી સિદ્ધિ મેળવનારી ત્રીજી જ ટીમ બનવાના આર્જેન્ટિનાના પ્રયાસના કેન્દ્રમાં લિયોનેલ મેસ્સી હશે. 39 વર્ષના મેસ્સી તેમનો આ છઠ્ઠો વર્લ્ડકપ રમી રહ્યા છે અને તેમની સાથે જ પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તથા મેક્સિકોના ગુઇલેર્મો ઓચોઆ પણ છ વર્લ્ડ કપ રમ્યા છે. આ સિરીઝમાં ગોલ્ડન બૂટ મેળવવાની હરીફાઈમાં ફ્રાન્સના કિલિયન એમ્બાપ્પે સાથે મેસ્સી સૌથી આગળ છે. વિશ્વભરના ફૂટબૉલના ચાહકોને આ વિશ્વકપમાં મેસ્સી જુદા જ અવતારમાં જોવા મળ્યા છે, જે 2003માં જ્યારે તેમણે બાર્સેલોનામાં પદાર્પણ કર્યું, તેના કરતાં સાવ અલગ છે.

More To Read