વિરાટ કોહલીની આક્રમક સદી જોઇ સુનિલ ગાવસ્કર અભિભૂત, કહી આ મોટી વાત
By indian expressMay 15, 2026

Photo: indian express
AI Key Highlights
- વિરાટ કોહલી એ KKR સામે માત્ર 60 બોલમાં 105 રનની જોરદાર ઇનિંગ રમી T20 કરિયરની 10મી સદી ફટકારી
વિરાટ કોહલી એ KKR સામે માત્ર 60 બોલમાં 105 રનની જોરદાર ઇનિંગ રમી T20 કરિયરની 10મી સદી ફટકારી. સુનિવ ગાવસ્કરે કહ્યું કે, વિરાટ કોહલીએ સદી ફટકારી ટિકાકારોની બોલતી બંધ કરી, તેણે બતાવ્યું કે તે હજુ પૂર્ણ થયો નથી. વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સ્ટાર બેટ્સમેન Photograph: (Social) આઈપીએલ 2026 સિઝનમાં વિરાટ કોહલી ઇન ફોર્મ છે. તેની બેટીંગમાં જોરદાર આક્રમકતા દેખાઇ રહી છે.
Was this story interesting?

.webp)



