વૈભવ સૂર્યવંશી : 15 વર્ષીય ભારતીય બૅટ્સમૅનની પાકિસ્તાનમાં શું ચર્ચા થઈ રહી છે?
By BBC GujaratiMay 29, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- રાજસ્થાન રૉયલ્સના યુવા બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી આઇપીએલ 2026માં પોતાના શાનદાર પ્રદર્શનથી ભારત સહિત દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યા છે.
- 15 વર્ષીય ડાબોડી બૅટ્સમૅનની ધમાકેદાર બેટિંગ અને આક્રમક અંદાજને કારણે દુનિયાભરના પૂર્વ ક્રિકેટરો ભરપૂર વખાણ કરી રહ્યા છે.
- વૈભવની ચર્ચા ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ ખૂબ થઈ રહી છે, અનેક લોકો તેમનાં વખાણ કરી રહ્યા છે.
- સચીન તેંડુલકરથી માંડીને વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ક્રિકેટર ક્રિસ ગેઇલ સુધી બધાએ વૈભવની પ્રતિભાને વખાણી છે.
- વૈભવનાં વખાણ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે પણ કર્યાં છે.
રાજસ્થાન રૉયલ્સના યુવા બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી આઇપીએલ 2026માં પોતાના શાનદાર પ્રદર્શનથી ભારત સહિત દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. 15 વર્ષીય ડાબોડી બૅટ્સમૅનની ધમાકેદાર બેટિંગ અને આક્રમક અંદાજને કારણે દુનિયાભરના પૂર્વ ક્રિકેટરો ભરપૂર વખાણ કરી રહ્યા છે. વૈભવની ચર્ચા ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ ખૂબ થઈ રહી છે, અનેક લોકો તેમનાં વખાણ કરી રહ્યા છે. સચીન તેંડુલકરથી માંડીને વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ક્રિકેટર ક્રિસ ગેઇલ સુધી બધાએ વૈભવની પ્રતિભાને વખાણી છે.
Was this story interesting?





