વૈભવ સૂર્યવંશી : 'સિક્સ મારી શકું છું તો એક કે બે રન કેમ લઉં' 15 વર્ષનો છોકરો છગ્ગાનો વરસાદ કેવી રીતે કરે છે?
By BBC GujaratiMay 28, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- 'હું જ્યારે સિક્સ મારી શકું છું તો સિંગલ રન કેમ લઉં' – જ્યારે કોઈ 10-11 વર્ષનું બાળક પોતાના કોચને આ શબ્દો કહે તો નાદાન લાગે.
- પરંતુ આજે આ બાળકે IPLમાં અનેક રેકૉર્ડ બનાવી દીધા છે.
- આ વાત છે વૈભવ સૂર્યવંશીની, જેમણે પોતાના કોચ મનીષ ઓઝાને 10-11 વર્ષની ઉંમરે આ વાત કહી હતી.
- 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 12 સિક્સ અને 5 બાઉન્ડ્રીની મદદથી 29 બૉલમાં 97 રન બનાવ્ચા હતા, રાજસ્થાન રૉયલ્સને IPL 2026ની ક્વૉલિફાયર 2 મૅચમાં પહોંચાડવામાં વૈભવે મોટું યોગદાન આપ્યું હતું.
- વૈભવ સૂર્યવંશીનો સ્ટ્રાઇક રેટ 334.48નો રહ્યો હતો.
'હું જ્યારે સિક્સ મારી શકું છું તો સિંગલ રન કેમ લઉં' – જ્યારે કોઈ 10-11 વર્ષનું બાળક પોતાના કોચને આ શબ્દો કહે તો નાદાન લાગે. પરંતુ આજે આ બાળકે IPLમાં અનેક રેકૉર્ડ બનાવી દીધા છે. આ વાત છે વૈભવ સૂર્યવંશીની, જેમણે પોતાના કોચ મનીષ ઓઝાને 10-11 વર્ષની ઉંમરે આ વાત કહી હતી. 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 12 સિક્સ અને 5 બાઉન્ડ્રીની મદદથી 29 બૉલમાં 97 રન બનાવ્ચા હતા, રાજસ્થાન રૉયલ્સને IPL 2026ની ક્વૉલિફાયર 2 મૅચમાં પહોંચાડવામાં વૈભવે મોટું યોગદાન આપ્યું હતું.
Was this story interesting?





