વૈભવ સૂર્યવંશીએ IPLની એક જ સિઝનમાં કયા 9 રેકૉર્ડ બનાવ્યા
By BBC GujaratiMay 30, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- ગુજરાત ટાઇટન્સે બીજી ક્વૉલિફાયરમાં રાજસ્થાન રૉયલ્સને હરાવીને આઇપીએલ 2026 સિઝનની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
- ટાઇટન્સે 18.4 ઓવરમાં 215 રનનું વિશાળ લક્ષ્ય હાંસલ કરીને ત્રીજી વાર ફાઇનલ મેળવ્યો છે.
- ગુજરાત ટાઇટન્સના આ વિજય સાથે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની 2026 આઇપીએલ સિઝનનો પણ અંત આવ્યો, જે આઇપીએલના ઇતિહાસની સૌથી પ્રભાવશાળી સિઝનમાંની એક છે.
- ગત આઇપીએલમાં સૌથી યુવા ખેલાડી તરીકે ડૅબ્યૂ કરનાર સૂર્યવંશીએ ભારતીયો તરફથી આઇપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી.
- તેમણે પોતાના નીડર વલણ અને વિસ્ફોટક બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું.
ગુજરાત ટાઇટન્સે બીજી ક્વૉલિફાયરમાં રાજસ્થાન રૉયલ્સને હરાવીને આઇપીએલ 2026 સિઝનની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ટાઇટન્સે 18. 4 ઓવરમાં 215 રનનું વિશાળ લક્ષ્ય હાંસલ કરીને ત્રીજી વાર ફાઇનલ મેળવ્યો છે. ગુજરાત ટાઇટન્સના આ વિજય સાથે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની 2026 આઇપીએલ સિઝનનો પણ અંત આવ્યો, જે આઇપીએલના ઇતિહાસની સૌથી પ્રભાવશાળી સિઝનમાંની એક છે.
Was this story interesting?





