વૈભવ સૂર્યવંશીએ ઇંગ્લૅન્ડ સામે ડેબ્યૂ કર્યું, કૅપ્ટન શ્રેયસ અય્યરે શું કહ્યું?
By BBC GujaratiJuly 4, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- ઇંગ્લૅન્ડ સામે માનચેસ્ટરમાં બીજી ટી-20 મૅચમાં યુવા બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કર્યું અને તેઓ પોતાની પ્રથમ ઇન્ટરનૅશનલ મૅચમાં માત્ર 14 બનાવીને આઉટ થઈ ગયા.
- સંજુ સેમસનની જગ્યાએ વૈભવ સૂર્યવંશીને ટીમમાં સ્થાન મળ્યું છે.
- ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
- આ સાથે જ સૂર્યવંશીએ નાની ઉંમરમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરીને સચીન તેંડુલકરનો રેકૉર્ડ તોડી નાખ્યો છે.
- સચીને વર્ષ 1989માં પાકિસ્તાન સામે 16 વર્ષની વયે ટેસ્ટ મૅચમાં ડેબ્યૂ કર્યું હતું અને વૈભવ સૂર્યવંશીની ઉંમર 15 વર્ષ છે.
ઇંગ્લૅન્ડ સામે માનચેસ્ટરમાં બીજી ટી-20 મૅચમાં યુવા બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કર્યું અને તેઓ પોતાની પ્રથમ ઇન્ટરનૅશનલ મૅચમાં માત્ર 14 બનાવીને આઉટ થઈ ગયા. સંજુ સેમસનની જગ્યાએ વૈભવ સૂર્યવંશીને ટીમમાં સ્થાન મળ્યું છે. ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ સૂર્યવંશીએ નાની ઉંમરમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરીને સચીન તેંડુલકરનો રેકૉર્ડ તોડી નાખ્યો છે.
Was this story interesting?





