સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ જોખમમાં? આ 3 ખેલાડી ટીમ ઇન્ડિયાના ટી 20 ટીમના કેપ્ટન બનવાના દાવેદાર

By indian expressMay 9, 2026
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ જોખમમાં? આ 3 ખેલાડી ટીમ ઇન્ડિયાના ટી 20 ટીમના કેપ્ટન બનવાના દાવેદાર

Photo: indian express

AI Key Highlights
  • સૂર્યકુમાર યાદવની વધતી ઉંમર અને કંગાળ બેટીંગ ફોર્મના કારણે વિકલ્પોની શોધ શરુ કરી દીધી છે

સૂર્યકુમાર યાદવની વધતી ઉંમર અને કંગાળ બેટીંગ ફોર્મના કારણે વિકલ્પોની શોધ શરુ કરી દીધી છે. હવે ભારતીય ટીમના નવા ટી-20 કેપ્ટન તરીકે 3 નામ સૌથી આગળ છે. ચાલો ભારતીય ટીમમાં કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવના સ્થાને ત્રણ દાવેદારોની વાત કરીએ સૂર્યકુમાર યાદવ ટીમ ઇન્ડિયાના કોચ ગૌતમ ગંભીર સાથે Photograph: (@surya_14kumar) Team India T20 Captain: ભારતીય ટીમે તાજેતરમાં સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સી હેઠળ ટી20 વર્લ્ડ કપ 2026નું ટાઈટલ જીત્યું હતું. હવે ભારતીય ટીમનું વિઝન 2028નો ટી-20 વર્લ્ડ કપ અને લોસ એન્જલસ ઓલિમ્પિકનું છે.

More To Read