‘હું એવી જગ્યાએ રહેવા માંગતો નથી જ્યાં મારે મારી યોગ્યતા સાબિત કરવી પડે’, 2027 વર્લ્ડ કપ પર વિરાટ કોહલીનું મોટું નિવેદન
By indian express

Photo: indian express
AI Key Highlights
- Virat Kohli 2027 World Cup: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 (IPL 2026) માં શાનદાર પ્રદર્શન વચ્ચે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 2027 વર્લ્ડ કપમાં રમવાને લઈ પોતાનું સ્પષ્ટ નિવેદન આપ્યું છે
Virat Kohli 2027 World Cup: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 (IPL 2026) માં શાનદાર પ્રદર્શન વચ્ચે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 2027 વર્લ્ડ કપમાં રમવાને લઈ પોતાનું સ્પષ્ટ નિવેદન આપ્યું છે. વિરાટ કોહલીએ 2027 વર્લ્ડ કપ રમવા અંગે મૌન તોડ્યું. Photograph: (BCCI/IPL) ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 (IPL 2026) માં શાનદાર પ્રદર્શન વચ્ચે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 2027 વર્લ્ડ કપમાં રમવાને લઈ પોતાનું સ્પષ્ટ નિવેદન આપ્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સત્તાવાર હેન્ડલ પર પ્રકાશિત એક વીડિયોમાં વિરાટ કોહલીએ કહ્યું કે જો તેને ક્યારેય ક્યાંક પોતાનું મૂલ્ય સાબિત કરવું પડે તો તે ત્યાં રહેશે નહીં.
Was this story interesting?





