₹1 લાખનો iPhone 16 Pro હવે માત્ર ₹50,000માં! જાણો એમેઝોનની આ ધમાકેદાર ઓફર વિશે
By AbpApril 19, 2026 at 3:16 PM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- IPhone 16 Pro discount Amazon:નવો અને પ્રીમિયમ ફોન ખરીદવા માંગતા લોકો માટે એક ખુશખબર છે
- જે ફોન ખરીદવા માટે સામાન્ય રીતે આપણે બજેટનો વિચાર કરવો પડે છે, તે હવે તમારા બજેટમાં આસાનીથી આવી શકે છે
- લોન્ચ સમયે ₹1 લાખથી વધુ કિંમત ધરાવતો આઈફોન હવે લગભગ અડધી કિંમતે મળી રહ્યો છે
- આ સાથે જ સેમસંગના લેટેસ્ટ ફ્લેગશિપ ફોન Galaxy S26 Ultra પર પણ જોરદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે
- ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર ચાલી રહેલી બેંક અને એક્સચેન્જ ઓફર્સે આ બંને પ્રીમિયમ સ્માર્ટફોનની કિંમતોમાં ધરખમ ઘટાડો કર્યો છે
iPhone 16 Pro discount Amazon:નવો અને પ્રીમિયમ ફોન ખરીદવા માંગતા લોકો માટે એક ખુશખબર છે. જે ફોન ખરીદવા માટે સામાન્ય રીતે આપણે બજેટનો વિચાર કરવો પડે છે, તે હવે તમારા બજેટમાં આસાનીથી આવી શકે છે. લોન્ચ સમયે ₹1 લાખથી વધુ કિંમત ધરાવતો આઈફોન હવે લગભગ અડધી કિંમતે મળી રહ્યો છે! આ સાથે જ સેમસંગના લેટેસ્ટ ફ્લેગશિપ ફોન Galaxy S26 Ultra પર પણ જોરદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Was this story interesting?

.webp)



