ટૂંક સમયમાં જ મળશે પોતાનું 3D AI અવતાર, આ એપથી મળશે તગડું ફીચર
By AbpMarch 26, 2026 at 1:45 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- How To Create 3D AI Avatar:ChatGPT and Claudeથી વધતી જતી સ્પર્ધાનો સામનો કરવા માટે, ગૂગલ તેના જેમિની ચેટબોટમાં ઘણા ફેરફારો કરી રહ્યું છે.
- ઘણા અહેવાલો અનુસાર, કંપની ચેટજીપીટીમાંથી ચેટ્સ ઇંમ્પોર્ટ કરવાનો અને કામચલાઉ ચેટ્સનો વિકલ્પ આપશે.
- હવે, એક નવા અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે, જેમિનીમાં એક નવી AI સુવિધા પણ ઉમેરવામાં આવી રહી છે, જેની મદદથી યુઝર્સને તેમનો પોતાનો 3D AI Avatar તૈયાર કરી શકશે.
- 3D AI અવતાર ફીચર પર કામ ચાલી રહ્યું છે માહિતી અનુસાર, આ ફીચરનું નામ 'Avatar' રાખવામાં આવશે અને હાલમાં તેના પર કામ ચાલી રહ્યું છે.
- આ ફીચર હજી શરૂઆતના તબક્કામાં છે અને હજુ સુધી તેને બેટા ટેસ્ટર્સ માટે પણ ઉપલબ્ધ બનાવવામાં આવ્યું નથી.આ માટે જેમિનીમાં એક ઇન્ટ્રોડક્શન પેજ, ફીચરનું વર્ણન અને અવતાર બનાવવાના સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શિકા આપવામાં આવશે.
How To Create 3D AI Avatar:ChatGPT and Claudeથી વધતી જતી સ્પર્ધાનો સામનો કરવા માટે, ગૂગલ તેના જેમિની ચેટબોટમાં ઘણા ફેરફારો કરી રહ્યું છે. ઘણા અહેવાલો અનુસાર, કંપની ચેટજીપીટીમાંથી ચેટ્સ ઇંમ્પોર્ટ કરવાનો અને કામચલાઉ ચેટ્સનો વિકલ્પ આપશે. હવે, એક નવા અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે, જેમિનીમાં એક નવી AI સુવિધા પણ ઉમેરવામાં આવી રહી છે, જેની મદદથી યુઝર્સને તેમનો પોતાનો 3D AI Avatar તૈયાર કરી શકશે. 3D AI અવતાર ફીચર પર કામ ચાલી રહ્યું છે માહિતી અનુસાર, આ ફીચરનું નામ 'Avatar' રાખવામાં આવશે અને હાલમાં તેના પર કામ ચાલી રહ્યું છે.
Was this story interesting?

.webp)



