સવારે 4 વાગ્યે આવ્યો એક ઈમેલ અને 8,000 લોકોની નોકરી ગઈ! દિગ્ગજ આઈટી કંપનીમાં હાહાકાર
By AbpMay 20, 2026 at 10:24 AM2 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- આઘાતજનક રીતે, મેટાએ વહેલી સવારે 4 વાગ્યે ઈમેલ મોકલીને વિશ્વભરમાંથી આશરે 8,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા, જેની શરૂઆત સિંગાપોરથી થઈ.",
- જાણો કારણ: કંપની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પાછળ $100 બિલિયનથી વધુનું રોકાણ કરવા અને વાર્ષિક $3 બિલિયનની બચત કરવા માટે 'AI-ફર્સ્ટ' માળખું અપનાવી રહી છે.",
- આ છટણીનો સૌથી મોટો ફટકો મેટાની ટેકનિકલ, એન્
Meta Layoffs:આજે ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માણસોની સુવિધા માટે બન્યા હોવા છતાં, હવે તે જ લોકોની નોકરીઓ માટે મોટો ખતરો બની રહ્યા છે. એમેઝોન, IBM અને ઇન્ફોસિસ જેવી દિગ્ગજ કંપનીઓ બાદ હવે માર્ક ઝકરબર્ગની કંપની મેટા (Meta) માં પણ AI ના કારણે મોટા પાયે છટણીનો દોર શરૂ થઈ ગયો છે. કંપનીએ AI પાછળ મોટું રોકાણ કરવા અને પોતાનો ખર્ચ ઘટાડવાના હેતુથી સવારે 4 વાગ્યે એક ઈમેલ મોકલીને દુનિયાભરમાંથી આશરે 8,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. અચાનક આવેલી આ આફત શું છે અને મેટા આ બચાવેલા પૈસા ક્યાં ખર્ચવા જઈ રહી છે, ચાલો આ સમગ્ર બાબતને વિગતે સમજીએ.
Was this story interesting?

.webp)



