9,999 રુપિયામાં લોન્ચ થયો iPhone 17 Pro જેવો દેખાતો સસ્તો સ્માર્ટફોન
By AbpMay 8, 2026

Photo: Abp
AI Key Highlights
- IPhone 17 Pro લોન્ચ થયાને થોડા મહિના જ થયા છે અને ચીની કંપનીઓ Apple ની ડિઝાઇનની નકલ કરવામાં વ્યસ્ત છે
iPhone 17 Pro લોન્ચ થયાને થોડા મહિના જ થયા છે અને ચીની કંપનીઓ Apple ની ડિઝાઇનની નકલ કરવામાં વ્યસ્ત છે. Transsion Holdings ના સ્માર્ટફોન બ્રાન્ડ, itel એ ભારતમાં itel Zeno 200 લોન્ચ કર્યો છે, જે iPhone 17 Pro જેવો જ લૂક ધરાવતો સસ્તો ફોન છે. આ ફોન મિલિટ્રી ગ્રેડ ડ્યૂરેબિલિટી, AI ફિચર્સ સાથે સાથે શક્તિશાળી બેટરી સાથે આવે છે. વધુમાં, આ ફોનની ખાસ વિશેષતા એ છે કે તે નેટવર્ક વગર પણ કોલિંગની સુવિધા ઓફર કરે છે.
Was this story interesting?





