Aadhaar Card માં નામ, એડ્રેસ અને મોબાઈલ નંબર કઈ રીતે બદલી શકો, જાણો સરળ પ્રોસેસ
By AbpMay 20, 2026

Photo: Abp
AI Key Highlights
- આધાર કાર્ડ હવે તમારી ઓળખનો અભિન્ન ભાગ છે, જેમાં કોઈપણ ભૂલ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.
Aadhaar Card Update Process:આધાર કાર્ડ હવે આપણી ઓળખનો અભિન્ન ભાગ બની ગયું છે. તેના વગર તમે કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરી શકતા નથી. ભલે તેમાં અપડેટ કરેલી વિગતોનો અભાવ હોય પણ તમને તેનો ઉપયોગ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આજે આપણે જાણીશું કે તમારા આધાર કાર્ડ પર નામ, સરનામું અને મોબાઇલ નંબર કેવી રીતે અપડેટ કરવા.
Was this story interesting?





