Aadhaar Card Update: 10 વર્ષ જૂનું છે આધારકાર્ડ? તાત્કાલિક કરો અપડેટ

By AbpApril 22, 2026
Aadhaar Card Update: 10 વર્ષ જૂનું છે આધારકાર્ડ? તાત્કાલિક કરો અપડેટ

Photo: Abp

આધાર કાર્ડ આજે સૌથી આવશ્યક દસ્તાવેજ બની ગયું છે. બેંકિંગથી લઈને સિમ કાર્ડ, સરકારી યોજનાઓ અને ખાનગી કામકાજ સુધી દરેક જગ્યાએ તે ખૂબ જ જરૂરી છે. પરંતુ ફક્ત આધાર કાર્ડ હોવું પૂરતું નથી  સમયાંતરે તેને અપડેટ કરતા રહેવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. ભારતમાં, આધાર કાર્ડ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા જારી કરવામાં આવે છે.

More To Read