AC Blast: દિલ્લી બિલ્ડિંગમાં ભીષણ આગનું કારણ બન્યું AC, જાણો બ્લાસ્ટના કારણ અને બચાવના ઉપાય

By AbpMay 3, 2026 at 8:18 AM3 views
AC Blast: દિલ્લી બિલ્ડિંગમાં ભીષણ આગનું કારણ બન્યું AC, જાણો બ્લાસ્ટના કારણ અને બચાવના ઉપાય

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • AC Blast:દિલ્હીના Vivek Vihar વિસ્તારમાંઆગલાગવાની ઘટના સામે આવી છે, જેમાં 9 લોકોના મોત થયા છે તો અનેક લોકો  દાઝી ગયા છે
  • કહેવાઈ રહ્યું છે કે, રહેણાંક બિલ્ડિંગમાં લગાવવામાં આવેલા ACમાં બ્લાસ્ટ થવાને કારણે આ આગ લાગી હતી
  • ગરમીનો સીઝન શરૂ થતા હવે ACનો ઉપયોગ વધ્યો છે
  • દર વર્ષે આવી કેટલીક ઘટનાઓ સામે આવે છે, જેમાં ACમાં આગ લાગવાથી મોટું નુકસાન થાય છે
  • જો તમે ACનો ઉપયોગ કરો છો, તો તમારા માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે કે ACમાં બ્લાસ્ટ કયા કારણોસર થઈ શકે છે અને તેમાંથી બચવા માટે કયા ઉપાયો અપનાવી શકાય

AC Blast:દિલ્હીના Vivek Vihar વિસ્તારમાંઆગલાગવાની ઘટના સામે આવી છે, જેમાં 9 લોકોના મોત થયા છે તો અનેક લોકો  દાઝી ગયા છે. કહેવાઈ રહ્યું છે કે, રહેણાંક બિલ્ડિંગમાં લગાવવામાં આવેલા ACમાં બ્લાસ્ટ થવાને કારણે આ આગ લાગી હતી. ગરમીનો સીઝન શરૂ થતા હવે ACનો ઉપયોગ વધ્યો છે. દર વર્ષે આવી કેટલીક ઘટનાઓ સામે આવે છે, જેમાં ACમાં આગ લાગવાથી મોટું નુકસાન થાય છે.

More To Read