AC Blast: દિલ્લી બિલ્ડિંગમાં ભીષણ આગનું કારણ બન્યું AC, જાણો બ્લાસ્ટના કારણ અને બચાવના ઉપાય

By AbpMay 3, 2026
AC Blast: દિલ્લી બિલ્ડિંગમાં ભીષણ આગનું કારણ બન્યું AC, જાણો બ્લાસ્ટના કારણ અને બચાવના ઉપાય

Photo: Abp

AI Key Highlights
  • AC Blast:દિલ્હીના Vivek Vihar વિસ્તારમાંઆગલાગવાની ઘટના સામે આવી છે, જેમાં 9 લોકોના મોત થયા છે તો અનેક લોકો દાઝી ગયા છે

AC Blast:દિલ્હીના Vivek Vihar વિસ્તારમાંઆગલાગવાની ઘટના સામે આવી છે, જેમાં 9 લોકોના મોત થયા છે તો અનેક લોકો  દાઝી ગયા છે. કહેવાઈ રહ્યું છે કે, રહેણાંક બિલ્ડિંગમાં લગાવવામાં આવેલા ACમાં બ્લાસ્ટ થવાને કારણે આ આગ લાગી હતી. ગરમીનો સીઝન શરૂ થતા હવે ACનો ઉપયોગ વધ્યો છે. દર વર્ષે આવી કેટલીક ઘટનાઓ સામે આવે છે, જેમાં ACમાં આગ લાગવાથી મોટું નુકસાન થાય છે.

More To Read