AC Tips: જો આ 5 વાતો પર ધ્યાન નહીં આપો તો બોમ્બની જેમ ફાટી શકે છે તમારુ AC, જાણીલો તેનાથી બચવાની ટીપ્સ
By AbpApril 10, 2026

Photo: Abp
AI Key Highlights
- અવગણના કરશો નહીં: નિયમિત સર્વિસ ન કરાવવાથી ACમાં ધૂળ જમા થાય છે અને ઓવરહીટિંગને કારણે વિસ્ફોટનો ખતરો વધે છે.
AC Tips:ઉનાળામાં એર કંડિશનર (AC) આપણા જીવનનો મહત્વનો હિસ્સો બની જાય છે, પરંતુ જો તેની યોગ્ય દેખભાળ કરવામાં ન આવે તો આ મશીન મોટો ખતરો પણ બની શકે છે. ઘણીવાર બેદરકારીને કારણે ACમાં બ્લાસ્ટ કે આગ લાગવા જેવી ઘટનાઓ સામે આવે છે. આવી સ્થિતિમાં કેટલીક જરૂરી બાબતોનું ધ્યાન રાખીને તમે પણ આ જોખમથી બચી શકો છો. સમયસર સર્વિસ ન કરાવવીACની સમયાંતરે સર્વિસ અત્યંત જરૂરી છે.
Was this story interesting?





.webp)