Android યૂઝર્સને મોટો ઝટકો! આ તારીખથી બંધ થઈ જશે તમારી પસંદગીની એપ, જાણો કારણ

By AbpApril 14, 2026 at 6:28 PM6 views
Android યૂઝર્સને મોટો ઝટકો! આ તારીખથી બંધ થઈ જશે તમારી પસંદગીની એપ, જાણો કારણ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Microsoft Outlook Lite App:Microsoft એ તેની ઇમેઇલ એપ્લિકેશન  Outlook Lite  બંધ કરવાનો નિર્ણય લીધો છે
  • અહેવાલો અનુસાર, 26 મે, 2026 પછી આ એપ્લિકેશન યોગ્ય રીતે કાર્ય કરશે નહીં
  • જોકે આ એપ્લિકેશન ખુલશે તેના ફીચર્સ કામ કરવાનું બંધ કરશે
  • આઉટલુક લાઇટ 2022 માં ખાસ કરીને મર્યાદિત સ્ટોરેજ અથવા ધીમી ઇન્ટરનેટ ગતિવાળા એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ માટે લોન્ચ કરવામાં આવી હતી
  • આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો

Microsoft Outlook Lite App:Microsoft એ તેની ઇમેઇલ એપ્લિકેશન  Outlook Lite  બંધ કરવાનો નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર, 26 મે, 2026 પછી આ એપ્લિકેશન યોગ્ય રીતે કાર્ય કરશે નહીં. જોકે આ એપ્લિકેશન ખુલશે તેના ફીચર્સ કામ કરવાનું બંધ કરશે. આઉટલુક લાઇટ 2022 માં ખાસ કરીને મર્યાદિત સ્ટોરેજ અથવા ધીમી ઇન્ટરનેટ ગતિવાળા એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ માટે લોન્ચ કરવામાં આવી હતી.

More To Read

Android યૂઝર્સને મોટો ઝટકો! આ તારીખથી બંધ થઈ જશે તમારી પસંદગીની એપ, જાણો કારણ | Teri Meri Bat | TeriMeriBat News