Apple નો પહેલો Foldable iPhone: કિંમત જાણીને હોશ ઉડી જશે! જુઓ વેરિઅન્ટ મુજબ ભાવ
By AbpSeptember 8, 2026 at 2:10 PM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- apple foldable iphone price:સ્માર્ટફોન જગતમાં એપલની નવી પ્રોડક્ટ્સ માટે હંમેશા લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળતી હોય છે.
- તાજેતરમાં 9 સપ્ટેમ્બરના રોજ યોજાનારી એપલની વાર્ષિક ઇવેન્ટ પહેલા જ એક મોટા સમાચાર સામે આવ્યા છે.
- ટેક જગતમાં છેલ્લા ઘણા સમયથી જેની ચર્ચા ચાલી રહી હતી તે, એપલના સૌથી પહેલા ફોલ્ડેબલ આઇફોનની કિંમત લોન્ચ પહેલા જ લીક થઈ ગઈ છે.
- આઇફોનની 20મી વર્ષગાંઠ નિમિત્તે કંપની પોતાનું આ પ્રથમ ફોલ્ડેબલ ડિવાઇસ રજૂ કરી શકે છે, જેને 'આઇફોન અલ્ટ્રા' નામ આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
- જોકે, કંપની તરફથી આ આગામી સ્માર્ટફોન અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
apple foldable iphone price:સ્માર્ટફોન જગતમાં એપલની નવી પ્રોડક્ટ્સ માટે હંમેશા લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળતી હોય છે. તાજેતરમાં 9 સપ્ટેમ્બરના રોજ યોજાનારી એપલની વાર્ષિક ઇવેન્ટ પહેલા જ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટેક જગતમાં છેલ્લા ઘણા સમયથી જેની ચર્ચા ચાલી રહી હતી તે, એપલના સૌથી પહેલા ફોલ્ડેબલ આઇફોનની કિંમત લોન્ચ પહેલા જ લીક થઈ ગઈ છે. આઇફોનની 20મી વર્ષગાંઠ નિમિત્તે કંપની પોતાનું આ પ્રથમ ફોલ્ડેબલ ડિવાઇસ રજૂ કરી શકે છે, જેને 'આઇફોન અલ્ટ્રા' નામ આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
Was this story interesting?

.webp)



