iPhone Support Ends: એપલ યુઝર્સ માટે મોટા સમાચાર, આ બે આઈફોનને નહીં મળે સપોર્ટ
By AbpMarch 18, 2026 at 10:07 AM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- iPhone Support Ends: જો તમે iPhone યુઝર છો તો તમારા માટે આ એક મોટા સમાચાર છે.
- Apple એ બે iPhones માટે સપોર્ટ બંધ કરી દીધો છે, એટલે કે જો તે ખરાબ થઈ જાય તો કંપની દ્વારા તેને રિપેર કરવામાં આવશે નહીં.
- 17 માર્ચે, Apple એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.
- iPhone 5 અને 8GB iPhone 4 ને તેની વિન્ટેજ લિસ્ટમાંથી તેને ઓબ્સોલેટ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.
- Apple સામાન્ય રીતે તેના ઉત્પાદનોને તેના લોન્ચ પછી થોડા વર્ષો પછી તેને વિન્ટેજ લિસ્ટમાં સામેલ કરી દે છે.
iPhone Support Ends: જો તમે iPhone યુઝર છો તો તમારા માટે આ એક મોટા સમાચાર છે. Apple એ બે iPhones માટે સપોર્ટ બંધ કરી દીધો છે, એટલે કે જો તે ખરાબ થઈ જાય તો કંપની દ્વારા તેને રિપેર કરવામાં આવશે નહીં. 17 માર્ચે, Apple એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. iPhone 5 અને 8GB iPhone 4 ને તેની વિન્ટેજ લિસ્ટમાંથી તેને ઓબ્સોલેટ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.
Was this story interesting?

.webp)



