નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો? 20 થી ઓછી કિંમતમાં મળી રહ્યા છે આ 5G સ્માર્ટફોન, ઓછી કિંમતે પણ મળે છે દમદાર ફીચર્સ
By AbpApril 28, 2026 at 3:12 AM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- અનુભવો પ્રીમિયમ ફીલ POCO X7 સાથે, જે 1.5K OLED ડિસ્પ્લે, Dimensity 7300 Ultra પ્રોસેસર અને Gorilla Glass Victus 2 સુરક્ષા આપે છે.",
- પાવરફુલ 7000mAh બેટરી સાથે Realme P4 5G આખો દિવસ ચાલે છે, જે 120Hz AMOLED ડિસ્પ્લે અને Dimensity 7400 Ultra પ્રોસેસર ધરાવે છે.",
- આકર્ષક કર્વ્ડ 144Hz AMOLED ડિસ્પ્લે અને JBL ટ
Smartphone Under 20K:આજકાલ સ્માર્ટફોનની કિંમતો સતત વધી રહી છે એવામાં 20,000 રૂપિયાની અંદર એક સંતુલિત અને ભરોસાપાત્ર ફોન શોધવો સરળ રહ્યો નથી. તેમ છતાં માર્કેટમાં એવા કેટલાક વિકલ્પો હાજર છે જે પરફોર્મન્સ, ડિસ્પ્લે અને બેટરીની બાબતમાં સારું સંતુલન આપે છે. જો તમે નવો ફોન લેવાનું વિચારી રહ્યા છો અનેબજેટપણ કંટ્રોલમાં રાખવા માંગો છો તો આ ડિવાઇસ તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. POCO X7 એવા યુઝર્સ માટે સારો વિકલ્પ છે જેઓ પ્રીમિયમ ફીલ સાથે દમદાર પરફોર્મન્સ ઈચ્છે છે.
Was this story interesting?

.webp)



