‘ગૂગલ પણ તમારા ડેટાને અડી નહીં શકે!’ બસ આટલી સેટિંગ્સ ફેરવી નાખો, પછી જુઓ તમારા ફોનનો જાદુ
By AbpApril 13, 2026 at 9:00 PM2 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- આજના સમયમાં સ્માર્ટફોન આપણા જીવનનો એક અત્યંત મહત્વનો અને અંગત હિસ્સો બની ગયો છે
- પણ શું તમને ખબર છે કે તમારો એન્ડ્રોઇડ ફોન તમારી દરેક પ્રવૃત્તિ પર નજર રાખી રહ્યો છે
- આપણે ક્યાં જઈએ છીએ, ઇન્ટરનેટ પર શું સર્ચ કરીએ છીએ અને કઈ એપ વાપરીએ છીએ, આ બધો જ ડેટા ક્યાંકને ક્યાંક સતત રેકોર્ડ થતો હોય છે
- જો તમને પણ તમારો અંગત ડેટા તમારી જાણ બહાર શેર થવાનો ડર સતાવતો હોય, તો તમારી ચિંતા એકદમ વ્યાજબી છે
- પરંતુ સદ્ભાગ્યે, તમારા એન્ડ્રોઇડ ફોનમાં જ કેટલાક એવા સેટિંગ્સ આપેલા છે, જેને બંધ કરીને તમે તમારા ડેટાને સંપૂર્ણપણે સુરક્ષિત કરી શકો છો અને ગૂગલને પણ તેને એક્સેસ કરતા રોકી શકો છો
આજના સમયમાં સ્માર્ટફોન આપણા જીવનનો એક અત્યંત મહત્વનો અને અંગત હિસ્સો બની ગયો છે. પણ શું તમને ખબર છે કે તમારો એન્ડ્રોઇડ ફોન તમારી દરેક પ્રવૃત્તિ પર નજર રાખી રહ્યો છે? આપણે ક્યાં જઈએ છીએ, ઇન્ટરનેટ પર શું સર્ચ કરીએ છીએ અને કઈ એપ વાપરીએ છીએ, આ બધો જ ડેટા ક્યાંકને ક્યાંક સતત રેકોર્ડ થતો હોય છે. જો તમને પણ તમારો અંગત ડેટા તમારી જાણ બહાર શેર થવાનો ડર સતાવતો હોય, તો તમારી ચિંતા એકદમ વ્યાજબી છે.
Was this story interesting?

.webp)



