ChatGPTમાં ક્યારે આવશે એડલ્ટ મોડ, એક્સ્પર્ટની વાત સાંભળ્યાં બાદ કંપની કર્યો મોટો નિર્ણય
By AbpMarch 18, 2026 at 4:34 PM1 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ChatGPT Adult Mode:છેલ્લા કેટલાક સમયથી, એવા અહેવાલો આવી રહ્યા છે કે OpenAI તેના AI ચેટબોટ, ChatGPT માં એક એડલ્ટ મોડ આપશે.
- આ મોડ 18 વર્ષથી વધુ ઉંમરના યુઝર્સ ચેટબોટ સાથે " એડલ્ટ વાતો " વાતચીત કરવાની મંજૂરી આપશે.
- અહેવાલો અનુસાર, કંપનીએ હવે આ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
- આંતરિક ચર્ચાઓ અને નિષ્ણાતોની ચેતવણીઓને પગલે, આ સુવિધાને અસ્થાયી રૂપે મુલતવી રાખવામાં આવી છે.
- આનો અર્થ એ છે કે.યુઝર્સે આ ફેસિલિટી માટે રાહ જોવી પડશે.
ChatGPT Adult Mode:છેલ્લા કેટલાક સમયથી, એવા અહેવાલો આવી રહ્યા છે કે OpenAI તેના AI ચેટબોટ, ChatGPT માં એક એડલ્ટ મોડ આપશે. આ મોડ 18 વર્ષથી વધુ ઉંમરના યુઝર્સ ચેટબોટ સાથે " એડલ્ટ વાતો " વાતચીત કરવાની મંજૂરી આપશે. અહેવાલો અનુસાર, કંપનીએ હવે આ અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આંતરિક ચર્ચાઓ અને નિષ્ણાતોની ચેતવણીઓને પગલે, આ સુવિધાને અસ્થાયી રૂપે મુલતવી રાખવામાં આવી છે.
Was this story interesting?

.webp)



