ChatGPT ને ટક્કર આપવા આવી રહ્યું છે Apple નું નવું Siri, AI ની દુનિયામાં મચાવશે ધમાલ

By AbpMay 18, 2026
ChatGPT ને ટક્કર આપવા આવી રહ્યું છે Apple નું નવું Siri, AI ની દુનિયામાં મચાવશે ધમાલ

Photo: Abp

Apple Siri Update:Apple છેલ્લા ઘણા સમયથી Gemini-powered Siri પર કામ કરી રહ્યું છે. AI ક્ષેત્રે પોતાના પ્રયત્નો સફળ ન થયા બાદ Appleએ Google સાથે ભાગીદારી કરી હતી. આ ભાગીદારી હેઠળ સિરીને Geminiની મદદથી અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. હવે એવી માહિતી મળી રહી છે કે Apple આ વર્ષે જ નવા સિરીને લોન્ચ કરી દેશે.

More To Read

ChatGPT ને ટક્કર આપવા આવી રહ્યું છે Apple નું નવું Siri, AI ની દુનિયામાં મચાવશે ધમાલ | Teri Meri Bat | Teri Meri Bat