AI માનવતાનો નાશ કરશે? એલોન મસ્કે આપી ભયાનક ચેતવણી, જાણો ઓપન AI સામે કેમ કર્યો કેસ

By AbpApril 29, 2026 at 1:01 PM4 views
AI માનવતાનો નાશ કરશે? એલોન મસ્કે આપી ભયાનક ચેતવણી, જાણો ઓપન AI સામે કેમ કર્યો કેસ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Elon Musk AI warning:શું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આવનારા સમયમાં માનવજાત માટે મોટો ખતરો બની શકે છે
  • આ સવાલનો જવાબ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લાના CEO એલોન મસ્કે 'હા' માં આપ્યો છે
  • હાલમાં જ ઓપન-AI (OpenAI) અને તેના CEO સેમ ઓલ્ટમેન સામે ચાલી રહેલા કોર્ટ કેસ દરમિયાન મસ્કે એક ભયાનક ચેતવણી આપી છે
  • તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જે રીતે AI નો વિકાસ થઈ રહ્યો છે, જો આપણે પૂરતી સાવચેતી નહીં રાખીએ તો તે માનવ સભ્યતાનો સર્વનાશ કરી શકે છે
  • તેમણે આરોપ લગાવ્યો છે કે માનવતાના ભલા માટે તેમણે જે કંપનીની સ્થાપના કરી હતી, તે હવે માઈક્રોસોફ્ટ સાથે મળીને માત્ર નફો કમાવવાનું મશીન બની ગઈ છે

Elon Musk AI warning:શું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આવનારા સમયમાં માનવજાત માટે મોટો ખતરો બની શકે છે? આ સવાલનો જવાબ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લાના CEO એલોન મસ્કે 'હા' માં આપ્યો છે. હાલમાં જ ઓપન-AI (OpenAI) અને તેના CEO સેમ ઓલ્ટમેન સામે ચાલી રહેલા કોર્ટ કેસ દરમિયાન મસ્કે એક ભયાનક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જે રીતે AI નો વિકાસ થઈ રહ્યો છે, જો આપણે પૂરતી સાવચેતી નહીં રાખીએ તો તે માનવ સભ્યતાનો સર્વનાશ કરી શકે છે.

More To Read

AI માનવતાનો નાશ કરશે? એલોન મસ્કે આપી ભયાનક ચેતવણી, જાણો ઓપન AI સામે કેમ કર્યો કેસ | Teri Meri Bat | TeriMeriBat News