‘Instagram ફક્ત છોકરીઓ માટે છે!’ એલોન મસ્કના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર હોબાળો
By AbpMay 17, 2026 at 12:43 PM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Elon Musk on Instagram:એલોન મસ્ક ફરી એકવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં છે
- આ વખતે તેમણે Instagram ને છોકરીઓનું પ્લેટફોર્મ કહીને નવો વિવાદ ઊભો કર્યો છે
- મસ્કનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયું અને લોકો વચ્ચે ચર્ચાઓ શરૂ થઈ ગઈ
- આખો મામલો ત્યારે શરૂ થયો જ્યારે સોશિયલ મીડિયા પર એક વાયરલ થ્રેડ ચાલી રહ્યો હતો જેમાં લોકો રમુજી અંદાજમાં જણાવી રહ્યા હતા કે કોઈ વ્યક્તિની સોશિયલ મીડિયા ટેવો તેની જિંદગીના અલગ-અલગ ફેઝને દર્શાવે છે
- જેમાં સતત સ્ટોરી મૂકવી, આકર્ષક તસવીરો પોસ્ટ કરવી, જમવાની ફોટો શેર કરવી અને લાઈફસ્ટાઈલ કન્ટેન્ટ જેવી વસ્તુઓનો ઉલ્લેખ હતો
Elon Musk on Instagram:એલોન મસ્ક ફરી એકવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં છે. આ વખતે તેમણે Instagram ને છોકરીઓનું પ્લેટફોર્મ કહીને નવો વિવાદ ઊભો કર્યો છે. મસ્કનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયું અને લોકો વચ્ચે ચર્ચાઓ શરૂ થઈ ગઈ. આખો મામલો ત્યારે શરૂ થયો જ્યારે સોશિયલ મીડિયા પર એક વાયરલ થ્રેડ ચાલી રહ્યો હતો જેમાં લોકો રમુજી અંદાજમાં જણાવી રહ્યા હતા કે કોઈ વ્યક્તિની સોશિયલ મીડિયા ટેવો તેની જિંદગીના અલગ-અલગ ફેઝને દર્શાવે છે.
Was this story interesting?

.webp)



