સ્માર્ટફોનમાં વાયરસ કે UPI ફ્રોડનો ડર ભૂલી જાવ! આજે જ ડાઉનલોડ કરો આ ખાસ સરકારી એપ

By AbpApril 20, 2026 at 1:14 PM3 views
સ્માર્ટફોનમાં વાયરસ કે UPI ફ્રોડનો ડર ભૂલી જાવ! આજે જ ડાઉનલોડ કરો આ ખાસ સરકારી એપ

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • MKavach 2 app download:આજના ડિજિટલ યુગમાં આપણી બેંકની વિગતોથી લઈને તમામ અંગત માહિતી સ્માર્ટફોનમાં કેદ હોય છે
  • આપણું કામ જેટલું સહેલું બન્યું છે, તેની સાથે સાયબર ક્રાઈમ, વાયરસ અને UPI ફ્રોડનો ખતરો પણ એટલો જ વધી ગયો છે
  • જો તમને પણ OTP ચોરાઈ જવાના કે ઓનલાઈન છેતરપિંડીના ડર સતાવતા હોય, તો ભારત સરકારે ખાસ તમારા માટે એક જોરદાર 'mKavach 2' (એમકવચ 2) નામની એપ લોન્ચ કરી છે
  • આ એક એવું મજબૂત સરકારી કવચ છે જે તમારા ફોનને તમામ ડિજિટલ જોખમોથી બચાવશે
  • ઘણીવાર આપણા ફોનમાં છૂપી રીતે માલવેર, સ્પાયવેર કે વાયરસ ઘૂસી જાય છે અને આપણને બેંકમાંથી પૈસા કપાઈ ગયા પછી જ તેની જાણ થાય છે

mKavach 2 app download:આજના ડિજિટલ યુગમાં આપણી બેંકની વિગતોથી લઈને તમામ અંગત માહિતી સ્માર્ટફોનમાં કેદ હોય છે. આપણું કામ જેટલું સહેલું બન્યું છે, તેની સાથે સાયબર ક્રાઈમ, વાયરસ અને UPI ફ્રોડનો ખતરો પણ એટલો જ વધી ગયો છે. જો તમને પણ OTP ચોરાઈ જવાના કે ઓનલાઈન છેતરપિંડીના ડર સતાવતા હોય, તો ભારત સરકારે ખાસ તમારા માટે એક જોરદાર 'mKavach 2' (એમકવચ 2) નામની એપ લોન્ચ કરી છે. આ એક એવું મજબૂત સરકારી કવચ છે જે તમારા ફોનને તમામ ડિજિટલ જોખમોથી બચાવશે.

More To Read

સ્માર્ટફોનમાં વાયરસ કે UPI ફ્રોડનો ડર ભૂલી જાવ! આજે જ ડાઉનલોડ કરો આ ખાસ સરકારી એપ | Teri Meri Bat | TeriMeriBat News