Fan કે Blower Cooler? ઉનાળામાં ઓછા ખર્ચે કોણ આપશે વધુ ઠંડક? ખરીદી કરતા પહેલા, ખરીદતા પહેલા જાણીલો તમારા માટે શું રહેશે બેસ્ટ

By AbpApril 18, 2026
Fan કે Blower Cooler? ઉનાળામાં ઓછા ખર્ચે કોણ આપશે વધુ ઠંડક? ખરીદી કરતા પહેલા, ખરીદતા પહેલા જાણીલો તમારા માટે શું રહેશે બેસ્ટ

Photo: Abp

AI Key Highlights
  • મોટા રૂમ અને સારા વેન્ટિલેશનવાળી જગ્યાઓ માટે Fan Cooler ઉત્તમ છે, કારણ કે તે હવાને ચારે તરફ ફેલાવીને વધુ વિસ્તારને ઠંડો પાડે છે.

Fan Vs Blower Cooler:ઉનાળાની સિઝન આવતાની સાથે જ સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે ઓછી વીજળીના ખર્ચે રૂમને ઠંડો કેવી રીતે રાખવો. આવી સ્થિતિમાં બજારમાં બે લોકપ્રિય વિકલ્પો મળે છે: Fan Cooler અને Blower Cooler. બંને કૂલર હવાને ઠંડી કરવાનું કામ કરે છે પરંતુ તેમની કાર્યપદ્ધતિ અને પરફોર્મન્સ અલગ હોય છે. યોગ્ય પસંદગી કરવા માટે તેમનો તફાવત સમજવો જરૂરી છે.

More To Read