ખોટો Email મોકલાય જાય તો નો ટેન્શન, Gmail ની આ ટ્રીક સેકન્ડોમાં કરી દેશે Undo, જાણો કેવી રીતે

By AbpApril 5, 2026 at 12:04 PM0 views
ખોટો Email મોકલાય જાય તો નો ટેન્શન, Gmail ની આ ટ્રીક સેકન્ડોમાં કરી દેશે Undo, જાણો કેવી રીતે

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • How to Use Gmail Undo Feature:આજના સમયમાં ઈમેલ આપણા રોજિંદા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે.
  • ઓફિસનું કામ હોય કે અંગત વાતચીત, દરેક જગ્યાએ તેનો ઉપયોગ થાય છે.
  • પરંતુ ઘણીવાર ઉતાવળમાં આપણે કોઈ ખોટી વ્યક્તિને ઈમેલ મોકલી દઈએ છીએ, જરૂરી ફાઈલ એટેચ કરવાનું ભૂલી જઈએ છીએ અથવા અધૂરો મેસેજ જ મોકલી બેસીએ છીએ.
  • આવી ભૂલ પછી અવારનવાર પસ્તાવો થાય છે, પરંતુ રાહતની વાત એ છે કે Gmail માં એક એવું ફીચર છે જે તમારી આ ભૂલને તરત જ સુધારવાની તક આપે છે.
  • Undo Send ફીચર કેવી રીતે કામ કરે છે?

How to Use Gmail Undo Feature:આજના સમયમાં ઈમેલ આપણા રોજિંદા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે. ઓફિસનું કામ હોય કે અંગત વાતચીત, દરેક જગ્યાએ તેનો ઉપયોગ થાય છે. પરંતુ ઘણીવાર ઉતાવળમાં આપણે કોઈ ખોટી વ્યક્તિને ઈમેલ મોકલી દઈએ છીએ, જરૂરી ફાઈલ એટેચ કરવાનું ભૂલી જઈએ છીએ અથવા અધૂરો મેસેજ જ મોકલી બેસીએ છીએ. આવી ભૂલ પછી અવારનવાર પસ્તાવો થાય છે, પરંતુ રાહતની વાત એ છે કે Gmail માં એક એવું ફીચર છે જે તમારી આ ભૂલને તરત જ સુધારવાની તક આપે છે.

More To Read

ખોટો Email મોકલાય જાય તો નો ટેન્શન, Gmail ની આ ટ્રીક સેકન્ડોમાં કરી દેશે Undo, જાણો કેવી રીતે | Teri Meri Bat | TeriMeriBat News