Google Pixel 10ની કિંમત ધડામ, ફોન પર 20 હજારનું ડિસ્કાન્ટ
By AbpMay 17, 2026 at 7:00 AM5 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- બચાવો ₹20,000! Google Pixel 10 ક્રોમાના સેલ દરમિયાન ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે.
- મૂળ કિંમત ₹79,999 થી ઘટીને ₹59,999: HDFC બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ગ્રાહકો Pixel 10 ને ₹20,000 ઓછા ભાવે ખરીદી શકે છે.
- અનુભવો પ્રીમિયમ ફીચર્સ: આ ફોન 6.3-ઇંચની 120Hz OLED સ્ક્રીન, Google Tensor G5 ચિપસેટ અને 48MP ટ્રિપલ રીઅર કેમેરા સાથે આવે છે.
- મેળવો સાત વર્ષના અપડેટ્સ: Google Pixel 10 એન્ડ્રોઇડ 16 પર ચાલે છે અને આગામી સાત વર્ષ સુધી સોફ્ટવેર અને સિક્યોરિટી અપડેટ્સ પ્રાપ્ત કરશે.
Google Pixel 10 Discount:જો તમે નવા ફોનની ખરીદી કરવાનું વિચારી રહ્યાં હો તો આ એક શાનદાર તક છે. ગૂગલનું ફ્લેગશિપ મોડેલ, ગૂગલ પિક્સેલ 10, ક્રોમાના સેલ દરમિયાન સસ્તા ભાવે ઉપલબ્ધ છે. તમે આ ફોન પર હાલમાં ₹20,000 સુધીની બચત કરી શકો છો. જો તમે ક્લિન એન્ડ્રોઇડ એક્સપિરિન્યસ , પ્રીમિયમ લૂક અને પાવરફુલ ફસેલિટી શોધી રહ્યા છો, તો આ ફોન એક સારો વિકલ્પ હોઈ શકે છે.
Was this story interesting?

.webp)



