Google Pixel 10ની કિંમત ધડામ, ફોન પર 20 હજારનું ડિસ્કાન્ટ

By AbpMay 17, 2026
Google Pixel 10ની કિંમત ધડામ, ફોન પર 20 હજારનું ડિસ્કાન્ટ

Photo: Abp

AI Key Highlights
  • Google Pixel 10 ક્રોમાના સેલ દરમિયાન ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે.

Google Pixel 10 Discount:જો તમે નવા ફોનની ખરીદી કરવાનું વિચારી રહ્યાં હો તો આ એક  શાનદાર તક છે. ગૂગલનું ફ્લેગશિપ મોડેલ, ગૂગલ પિક્સેલ 10, ક્રોમાના સેલ દરમિયાન સસ્તા ભાવે ઉપલબ્ધ છે. તમે આ ફોન પર હાલમાં ₹20,000 સુધીની બચત કરી શકો છો. જો તમે ક્લિન  એન્ડ્રોઇડ એક્સપિરિન્યસ , પ્રીમિયમ  લૂક  અને પાવરફુલ ફસેલિટી  શોધી રહ્યા છો, તો આ ફોન એક સારો વિકલ્પ હોઈ શકે છે.

More To Read