ગેરકાયદેસર જુગાર અને સટ્ટાબાજીની વેબસાઈટ પર સરકારની કડક કાર્યવાહી,  300 વેબસાઇટ્સ-એપ્લિકેશન્સ બ્લોક

By AbpMarch 20, 2026 at 5:18 PM0 views
ગેરકાયદેસર જુગાર અને સટ્ટાબાજીની વેબસાઈટ પર સરકારની કડક કાર્યવાહી,  300 વેબસાઇટ્સ-એપ્લિકેશન્સ બ્લોક

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Illegal Gambling and Betting websites Blocked:કેન્દ્ર સરકારે ગેરકાયદેસર જુગાર અને સટ્ટાબાજી કરતી વેબસાઇટ્સ સામે કડક કાર્યવાહી કરી છે.
  • સરકારે આવી 300 ગેરકાયદેસર જુગાર અને સટ્ટાબાજી વેબસાઇટ્સ બ્લોક કરી છે.
  • આમ, સરકારે હવે ઓનલાઇન ગેરકાયદેસર જુગાર અને સટ્ટાબાજીમાં સામેલ કુલ 8,400 વેબસાઇટ્સ અને એપ્સને બ્લોક કરી દીધી છે.
  • આમાંથી મોટાભાગની વેબસાઇટ્સ ઓનલાઈન ગેમિંગ એક્ટ પસાર થયા પછી બ્લોક કરવામાં આવી હતી.
  • કુલ 8,400 વેબસાઇટ્સમાંથી, ઓનલાઈન ગેમિંગ એક્ટ પસાર થયા પછી 4,900 વેબસાઇટ્સ અને એપ્સ બ્લોક કરવામાં આવી છે.

Illegal Gambling and Betting websites Blocked:કેન્દ્ર સરકારે ગેરકાયદેસર જુગાર અને સટ્ટાબાજી કરતી વેબસાઇટ્સ સામે કડક કાર્યવાહી કરી છે. સરકારે આવી 300 ગેરકાયદેસર જુગાર અને સટ્ટાબાજી વેબસાઇટ્સ બ્લોક કરી છે. આમ, સરકારે હવે ઓનલાઇન ગેરકાયદેસર જુગાર અને સટ્ટાબાજીમાં સામેલ કુલ 8,400 વેબસાઇટ્સ અને એપ્સને બ્લોક કરી દીધી છે. આમાંથી મોટાભાગની વેબસાઇટ્સ ઓનલાઈન ગેમિંગ એક્ટ પસાર થયા પછી બ્લોક કરવામાં આવી હતી.

More To Read

ગેરકાયદેસર જુગાર અને સટ્ટાબાજીની વેબસાઈટ પર સરકારની કડક કાર્યવાહી,  300 વેબસાઇટ્સ-એપ્લિકેશન્સ બ્લોક | Teri Meri Bat | TeriMeriBat News