લાંબા સમયથી બંધ AC ચાલુ કરતા પહેલા આ બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જરુરી, જાણો

By AbpApril 1, 2026 at 9:24 PM0 views
લાંબા સમયથી બંધ AC ચાલુ કરતા પહેલા આ બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જરુરી, જાણો

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • AC Tips:જો તમારા ઘરમાં રહેલું AC ખૂબ જ લાંબા સમયથી બંધ હોય તો તેને સ્ટાર્ટ કરતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરુરી બની જાય છે.
  • લાંબા સમય સુધી બંધ રહેવાથી AC ની અંદર ધૂળ જમા થઈ શકે છે.
  • તેથી, પહેલી વાર ઉપયોગ કરતા પહેલા તેની સર્વિસ કરાવવી ખૂબ જ જરુરી છે.
  • જો ટેકનિશિયન દ્વારા સંપૂર્ણ સર્વિસ તાત્કાલિક શક્ય ન હોય તો ઓછામાં ઓછું ફિલ્ટર સાફ કરો.
  • ગંદા ફિલ્ટર ઠંડક ઘટાડે છે અને પાવર વપરાશને વધારે છે.

AC Tips:જો તમારા ઘરમાં રહેલું AC ખૂબ જ લાંબા સમયથી બંધ હોય તો તેને સ્ટાર્ટ કરતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરુરી બની જાય છે.   લાંબા સમય સુધી બંધ રહેવાથી AC ની અંદર ધૂળ જમા થઈ શકે છે. તેથી, પહેલી વાર ઉપયોગ કરતા પહેલા તેની સર્વિસ કરાવવી ખૂબ જ જરુરી છે. જો ટેકનિશિયન દ્વારા સંપૂર્ણ સર્વિસ તાત્કાલિક શક્ય ન હોય તો ઓછામાં ઓછું ફિલ્ટર સાફ કરો.

More To Read

લાંબા સમયથી બંધ AC ચાલુ કરતા પહેલા આ બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જરુરી, જાણો | Teri Meri Bat | TeriMeriBat News