‘Instagram ફક્ત છોકરીઓ માટે છે!’ એલોન મસ્કના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર હોબાળો
By AbpMay 17, 2026

Photo: Abp
AI Key Highlights
- Elon Musk on Instagram:એલોન મસ્ક ફરી એકવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં છે
Elon Musk on Instagram:એલોન મસ્ક ફરી એકવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં છે. આ વખતે તેમણે Instagram ને છોકરીઓનું પ્લેટફોર્મ કહીને નવો વિવાદ ઊભો કર્યો છે. મસ્કનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયું અને લોકો વચ્ચે ચર્ચાઓ શરૂ થઈ ગઈ. આખો મામલો ત્યારે શરૂ થયો જ્યારે સોશિયલ મીડિયા પર એક વાયરલ થ્રેડ ચાલી રહ્યો હતો જેમાં લોકો રમુજી અંદાજમાં જણાવી રહ્યા હતા કે કોઈ વ્યક્તિની સોશિયલ મીડિયા ટેવો તેની જિંદગીના અલગ-અલગ ફેઝને દર્શાવે છે.
Was this story interesting?





.webp)