9,999 રુપિયામાં લોન્ચ થયો iPhone 17 Pro જેવો દેખાતો સસ્તો સ્માર્ટફોન

By AbpMay 8, 2026 at 1:02 PM5 views
9,999 રુપિયામાં લોન્ચ થયો iPhone 17 Pro જેવો દેખાતો સસ્તો સ્માર્ટફોન

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • IPhone 17 Pro લોન્ચ થયાને થોડા મહિના જ થયા છે અને ચીની કંપનીઓ Apple ની ડિઝાઇનની નકલ કરવામાં વ્યસ્ત છે
  • Transsion Holdings ના સ્માર્ટફોન બ્રાન્ડ, itel એ ભારતમાં itel Zeno 200 લોન્ચ કર્યો છે, જે iPhone 17 Pro જેવો જ લૂક ધરાવતો સસ્તો ફોન છે
  • આ ફોન મિલિટ્રી ગ્રેડ ડ્યૂરેબિલિટી,  AI ફિચર્સ સાથે સાથે  શક્તિશાળી બેટરી સાથે આવે છે
  • વધુમાં, આ ફોનની ખાસ વિશેષતા એ છે કે તે નેટવર્ક વગર પણ કોલિંગની સુવિધા ઓફર કરે છે
  • આ ચીની બ્રાન્ડે આ ફોન ₹9,999 માં લોન્ચ કર્યો છે

iPhone 17 Pro લોન્ચ થયાને થોડા મહિના જ થયા છે અને ચીની કંપનીઓ Apple ની ડિઝાઇનની નકલ કરવામાં વ્યસ્ત છે. Transsion Holdings ના સ્માર્ટફોન બ્રાન્ડ, itel એ ભારતમાં itel Zeno 200 લોન્ચ કર્યો છે, જે iPhone 17 Pro જેવો જ લૂક ધરાવતો સસ્તો ફોન છે. આ ફોન મિલિટ્રી ગ્રેડ ડ્યૂરેબિલિટી,  AI ફિચર્સ સાથે સાથે  શક્તિશાળી બેટરી સાથે આવે છે. વધુમાં, આ ફોનની ખાસ વિશેષતા એ છે કે તે નેટવર્ક વગર પણ કોલિંગની સુવિધા ઓફર કરે છે.

More To Read