Jio, Airtel અને BSNL એ એકસાથે રમી આ ચાલ? તમારા પ્રીપેડ પ્લાનમાં થઈ ગયા મોંઘા, જાણો વિગતે
By AbpApril 25, 2026

Photo: Abp
AI Key Highlights
- Jio Airtel BSNL price hike 2026:જો તમે રિલાયન્સ જિયો (Jio), એરટેલ (Airtel) કે BSNL ના પ્રીપેડ યુઝર છો, તો તમારા માટે આ એક ખરાબ સમાચાર સાબિત થઈ શકે છે
Jio Airtel BSNL price hike 2026:જો તમે રિલાયન્સ જિયો (Jio), એરટેલ (Airtel) કે BSNL ના પ્રીપેડ યુઝર છો, તો તમારા માટે આ એક ખરાબ સમાચાર સાબિત થઈ શકે છે. ભારતમાં ટેલિકોમ કંપનીઓએ ચૂપચાપ તેમના પ્રીપેડ રિચાર્જ પ્લાન્સમાં મોટા ફેરફારો કરી દીધા છે. આ નવા સુધારા હેઠળ કંપનીઓએ રિચાર્જની કિંમતોમાં વધારો કર્યો છે, પેકની વેલિડિટી (માન્યતા) ઘટાડી છે અને કેટલાક પ્લાનમાં મળતા વધારાના ફાયદાઓ પણ કાપી નાખ્યા છે. પહેલી નજરે આ ફેરફારો કદાચ નાના લાગી શકે, પરંતુ જે લોકો રોજબરોજની કનેક્ટિવિટી અને મનોરંજન માટે સસ્તા પ્રીપેડ પ્લાન પર આધાર રાખે છે, તેમના માસિકબજેટપર આની સીધી અને મોટી અસર પડવાની છે.
Was this story interesting?





.webp)