Jio ના સૌથી સસ્તા પ્લાન! ઓછી કિંમતમાં મળી રહ્યા છે મોટા ફાયદા, માત્ર 189 રુપિયાથી શરુ

By AbpApril 13, 2026
Jio ના સૌથી સસ્તા પ્લાન! ઓછી કિંમતમાં મળી રહ્યા છે મોટા ફાયદા, માત્ર 189 રુપિયાથી શરુ

Photo: Abp

AI Key Highlights
  • શોધો Jio નો સૌથી સસ્તો પ્લાન!
  • માત્ર ₹189 માં 28 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ, 2GB ડેટા અને JioTV જેવી સુવિધાઓ મેળવો.

Jio cheapest recharge plans :આજકાલ મોબાઇલ રિચાર્જ દરેક વપરાશકર્તા માટે એક મોટો ખર્ચ બની ગયો છે, ખાસ કરીને કિંમતો સતત વધી રહી છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ એવો પ્લાન ઇચ્છે છે જે સસ્તો અને અસરકારક હોય. જો તમે પણ ઓછાબજેટમાં લાંબી વેલિડિટી અને આવશ્યક સુવિધાઓ ઇચ્છતા હોય તો Jio ના કેટલાક ખાસ પ્લાન તમારા માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. Jio પાસે ઘણા બધા સસ્તા પ્લાન ઉપલબ્ધ છે.

More To Read