LPG સિલિન્ડર બુકિંગ માટે મારામારી, ChatGPTને પછાડી આ બની ગઈ સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ
By AbpMarch 16, 2026 at 7:20 AM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- LPG Cylinder Shortage:LPGગેસની અછત વચ્ચે લોકો વધુને વધુ સિલિન્ડર બુક કરવા માંગે છે.
- આ માટે એપ્લિકેશન્સની જરૂર પડે છે અને IndianOil ONE એપને સૌથી વધુ ફાયદો થયો છે.
- તે Google Play Store પરથી ફ્રીમાં ડાઉનલોડ થનારી એપ્સમાં સૌથી ઉપર પહોંચી ગઈ છે.
- તેણે AI ચેટબોટ ChatGPT ની એપ્લિકેશનને પણ પાછળ છોડી દીધી છે, જે હવે બીજા સ્થાને પહોંચી ગઈ છે.
- IndianOil ONEમાં શું છે ફીચર્સ?
LPG Cylinder Shortage:LPGગેસની અછત વચ્ચે લોકો વધુને વધુ સિલિન્ડર બુક કરવા માંગે છે. આ માટે એપ્લિકેશન્સની જરૂર પડે છે અને IndianOil ONE એપને સૌથી વધુ ફાયદો થયો છે. તે Google Play Store પરથી ફ્રીમાં ડાઉનલોડ થનારી એપ્સમાં સૌથી ઉપર પહોંચી ગઈ છે. તેણે AI ચેટબોટ ChatGPT ની એપ્લિકેશનને પણ પાછળ છોડી દીધી છે, જે હવે બીજા સ્થાને પહોંચી ગઈ છે.
Was this story interesting?

.webp)



