Meta ના સ્માર્ટ ચશ્માએ બદલી નાખી ગેમ, હવામાં ઈશારો કરવાથી ટાઈપ થઈ જશે મેસેજ

By AbpMay 15, 2026
Meta ના સ્માર્ટ ચશ્માએ બદલી નાખી ગેમ, હવામાં ઈશારો કરવાથી ટાઈપ થઈ જશે મેસેજ

Photo: Abp

AI Key Highlights
  • મેટાએ Ray-Ban Display સ્માર્ટ ચશ્મા માટે AI-પાવર્ડ 'ન્યુરલ હેન્ડરાઈટિંગ' ફીચર રજૂ કરીને ટેકનોલોજી જગતમાં ક્રાંતિ લાવી છે.

Meta Ray-Ban Display Smart Glasses Feature:ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ ગયા વર્ષે ડિસ્પ્લેવાળા Meta Ray-Ban Display સ્માર્ટ ચશ્મા લાવીને તહેલકો મચાવી દીધો હતો. હવે કંપનીએ વધુ એક ધડાકો કર્યો છે. મેટાએ તેના સ્માર્ટ ચશ્મા માટે નવા AI-પાવર્ડ ફીચર્સની જાહેરાત કરી છે. જેમાં સૌથી ખાસ 'ન્યુરલ હેન્ડરાઈટિંગ'નું ફીચર છે.

More To Read