Meta ના સ્માર્ટ ચશ્માએ બદલી નાખી ગેમ, હવામાં ઈશારો કરવાથી ટાઈપ થઈ જશે મેસેજ
By AbpMay 15, 2026 at 11:28 AM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- મેટાએ Ray-Ban Display સ્માર્ટ ચશ્મા માટે AI-પાવર્ડ 'ન્યુરલ હેન્ડરાઈટિંગ' ફીચર રજૂ કરીને ટેકનોલોજી જગતમાં ક્રાંતિ લાવી છે.
- હવે તમે તમારા ફોનને ખિસ્સામાંથી કાઢ્યા વિના, ફક્ત હવામાં હાથના ઈશારા કરીને મેસેજ ટાઈપ કરી શકશો.
- આ અદભૂત ટેકનોલોજી ન્યુરલ રિસ્ટબેન્ડ દ્વારા શક્ય બની છે, જે તમારા હાથના ઈશારાઓને સમજીને ફોન પર ઇનપુટ ટ્રાન્સફર કરે છે.
- વોટ્સએપ, મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ સહિતની એપ્સમાં હવે હવામાં ઈશારા કરીને મેસેજ મોકલવાનો અનુભવ મેળવો.
- મેટાએ ડિસ્પ્લે રેકોર્ડિંગ, લાઇવ કેપ્શન સપોર્ટ અને સુધારેલા નેવિગેશન જેવા અન્ય ફીચર્સ પણ ઉમેરીને સ્માર્ટ ચશ્માને વધુ ઉપયોગી બનાવ્યા છે.
Meta Ray-Ban Display Smart Glasses Feature:ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ ગયા વર્ષે ડિસ્પ્લેવાળા Meta Ray-Ban Display સ્માર્ટ ચશ્મા લાવીને તહેલકો મચાવી દીધો હતો. હવે કંપનીએ વધુ એક ધડાકો કર્યો છે. મેટાએ તેના સ્માર્ટ ચશ્મા માટે નવા AI-પાવર્ડ ફીચર્સની જાહેરાત કરી છે. જેમાં સૌથી ખાસ 'ન્યુરલ હેન્ડરાઈટિંગ'નું ફીચર છે.
Was this story interesting?

.webp)



