નવો ફોલ્ડેબલ iPhone Duo ભારતમાં આટલો મોંઘો કેમ? US કરતાં ₹1 લાખ વધુ કિંમત પાછળનું સાચું ગણિત
By AbpSeptember 12, 2026 at 5:24 PM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- iPhone Duo price in India:એપલ (Apple) કંપનીએ ભારતમાં પોતાનો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન, iPhone Duo લોન્ચ કરી દીધો છે, પરંતુ તેની તોતિંગ કિંમતે બજારમાં ભારે ચર્ચા જગાવી છે.
- ભારતમાં 256GB બેઝ મોડેલની પ્રારંભિક કિંમત ₹299,900 રાખવામાં આવી છે, જ્યારે 2TB સ્ટોરેજ ક્ષમતા ધરાવતા ટોપ મોડેલની કિંમત ₹449,900 છે.
- ભારત અને અમેરિકાની કિંમતોની સીધી સરખામણી અમેરિકામાં iPhone Duo ની શરૂઆતી કિંમત $1,999 છે, જે ભારતીય ચલણ મુજબ આશરે ₹1,90,000 જેટલી થાય છે.
- પ્રથમ નજરે જોતાં એવું સ્પષ્ટ લાગે છે કે આ ફોન અમેરિકા કરતાં ભારતમાં 58% જેટલો વધુ મોંઘો છે.
- પરંતુ આ માત્ર આંકડાકીય સરખામણી છે, જેની પાછળ ટેક્સ અને આયાત ડ્યૂટીનું મોટું ગણિત છુપાયેલું છે.
iPhone Duo price in India:એપલ (Apple) કંપનીએ ભારતમાં પોતાનો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન, iPhone Duo લોન્ચ કરી દીધો છે, પરંતુ તેની તોતિંગ કિંમતે બજારમાં ભારે ચર્ચા જગાવી છે. ભારતમાં 256GB બેઝ મોડેલની પ્રારંભિક કિંમત ₹299,900 રાખવામાં આવી છે, જ્યારે 2TB સ્ટોરેજ ક્ષમતા ધરાવતા ટોપ મોડેલની કિંમત ₹449,900 છે. ભારત અને અમેરિકાની કિંમતોની સીધી સરખામણી અમેરિકામાં iPhone Duo ની શરૂઆતી કિંમત $1,999 છે, જે ભારતીય ચલણ મુજબ આશરે ₹1,90,000 જેટલી થાય છે. પ્રથમ નજરે જોતાં એવું સ્પષ્ટ લાગે છે કે આ ફોન અમેરિકા કરતાં ભારતમાં 58% જેટલો વધુ મોંઘો છે.
Was this story interesting?

.webp)



