OnlyFans ના ફાઉન્ડર Leonid Radvinsky નું નિધન, 43 વર્ષની ઉંમરે કેન્સર સામે હાર્યા જંગ
By AbpMarch 24, 2026 at 10:19 AM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- OnlyFans ના સ્થાપક લિયોનીદ રેડવિન્સ્કીનું (Leonid Radvinsky) 43 વર્ષની વયે અવસાન થયું છે.
- તેઓ લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા.
- OnlyFansના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "લિયોનીદ રેડવિન્સ્કીના નિધનની જાહેરાત કરતાં અમને ખૂબ જ દુઃખ થાય છે.
- કેન્સર સાથે લાંબી લડાઈ બાદ તેમનું અવસાન થયું." યુક્રેનિયન-અમેરિકન ઉદ્યોગસાહસિક લિયોનીદ રેડવિન્સ્કીએ 2018 માં ઓન્લીફેન્સની પેરેન્ટ કંપની, ફેનિક્સ ઇન્ટરનેશનલ લિમિટેડ હસ્તગત કરી હતી.
- રેડવિન્સ્કીએ લીઓ નામનું વેન્ચર કેપિટલ ફંડ પણ ચલાવ્યું હતું, જેની સ્થાપના તેમણે 2009 માં કરી હતી.
OnlyFans ના સ્થાપક લિયોનીદ રેડવિન્સ્કીનું (Leonid Radvinsky) 43 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. OnlyFansના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "લિયોનીદ રેડવિન્સ્કીના નિધનની જાહેરાત કરતાં અમને ખૂબ જ દુઃખ થાય છે. કેન્સર સાથે લાંબી લડાઈ બાદ તેમનું અવસાન થયું.
Was this story interesting?

.webp)



