ઓપ્પોએ 8,000mAh બેટરી અને દમદાર ફીચર્સ સાથે લૉન્ચ કર્યો નવો સ્માર્ટફોન Oppo A7 Pro 5G
By AbpSeptember 9, 2026 at 2:39 PM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Oppo A7 Pro 5G launch:સ્માર્ટફોન ઉત્પાદક કંપની ઓપ્પો (Oppo) દ્વારા પોતાની લોકપ્રિય 'A' સીરિઝનો વિસ્તાર કરતાં ચીનના બજારમાં નવો દમદાર 5G હેન્ડસેટ Oppo A7 Pro 5G સત્તાવાર રીતે લૉન્ચ કરી દેવામાં આવ્યો છે.
- આધુનિક ડિઝાઇન અને શાનદાર સ્પેસિફિકેશન્સ સાથે પ્રસ્તુત કરવામાં આવેલો આ નવો સ્માર્ટફોન મુખ્યત્વે તેની જંગી બેટરી ક્ષમતા અને આકર્ષક ડિસ્પ્લેને કારણે ટેક જગતમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
- આ સ્માર્ટફોનને ડેઝર્ટ બ્રાઉન, એવરી સ્ટેપ બ્લોસમ્સ અને રાઇડિંગ ધ વેવ્ઝ જેવા 3 આકર્ષક કલર વેરિઅન્ટ્સમાં રજૂ કરવામાં આવ્યો છે.
- Oppo A7 Pro 5G સ્માર્ટફોનમાં 6.57-ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 120Hz ના રિફ્રેશ રેટ અને 240Hz સુધીના ટચ સેમ્પલિંગ રેટને સપોર્ટ કરે છે.
- સ્ક્રોલિંગ અને ગેમિંગ દરમિયાન વાચકને સ્મૂધ વિઝ્યુઅલ અનુભવ મળે છે.
Oppo A7 Pro 5G launch:સ્માર્ટફોન ઉત્પાદક કંપની ઓપ્પો (Oppo) દ્વારા પોતાની લોકપ્રિય 'A' સીરિઝનો વિસ્તાર કરતાં ચીનના બજારમાં નવો દમદાર 5G હેન્ડસેટ Oppo A7 Pro 5G સત્તાવાર રીતે લૉન્ચ કરી દેવામાં આવ્યો છે. આધુનિક ડિઝાઇન અને શાનદાર સ્પેસિફિકેશન્સ સાથે પ્રસ્તુત કરવામાં આવેલો આ નવો સ્માર્ટફોન મુખ્યત્વે તેની જંગી બેટરી ક્ષમતા અને આકર્ષક ડિસ્પ્લેને કારણે ટેક જગતમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ સ્માર્ટફોનને ડેઝર્ટ બ્રાઉન, એવરી સ્ટેપ બ્લોસમ્સ અને રાઇડિંગ ધ વેવ્ઝ જેવા 3 આકર્ષક કલર વેરિઅન્ટ્સમાં રજૂ કરવામાં આવ્યો છે. Oppo A7 Pro 5G સ્માર્ટફોનમાં 6.
Was this story interesting?

.webp)



