Paytm એ બાળકો માટે લોન્ચ કર્યું પોકેટ મની ફીચર, 15000 રુપિયાની મંથલી લિમિટ, જાણો વિગતો

By AbpMay 19, 2026 at 10:55 AM1 views
Paytm એ બાળકો માટે લોન્ચ કર્યું પોકેટ મની ફીચર, 15000 રુપિયાની મંથલી લિમિટ, જાણો વિગતો

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ઓનલાઈન પેમેન્ટ એપ Paytm એ બાળકો માટે એક ખાસ ફીચર લોન્ચ કર્યું છે
  • ફિનટેક ફર્મ વન 97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ (Paytm) એ સોમવારે સત્તાવાર રીતે આની જાહેરાત કરી
  • પેટીએમ પોકેટ મની' (Paytm Pocket Money) ફીચર બાળકોને પોતાના બેંક ખાતા ખોલ્યા વગર સુરક્ષિત ડિજિટલ પેમેન્ટ કરવાની મંજૂરી આપે છે
  • પેટીએમ તેના નવા ફીચરમાં માતાપિતાને તેમના બાળકોના ખર્ચને ટ્રેક કરવાની અને માસિક મર્યાદા નક્કી કરવાની પણ મંજૂરી આપે છે
  • રોજિંદા ખર્ચને ડિજિટલ કરવાના પ્રયાસો કંપનીના એક નિવેદન અનુસાર, ભારતમાં કિશોરો ખરીદી, મોબાઇલ રિચાર્જ, મેટ્રો ભાડા, કેબ બુકિંગ અને શાળા અને કોલેજ કેન્ટીન જેવી આવશ્યક જરૂરિયાતો માટે ડિજિટલ પેમેન્ટ વધુને વધુ કરી રહ્યા છે

ઓનલાઈન પેમેન્ટ એપ Paytm એ બાળકો માટે એક ખાસ ફીચર લોન્ચ કર્યું છે. ફિનટેક ફર્મ વન 97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ (Paytm) એ સોમવારે સત્તાવાર રીતે આની જાહેરાત કરી. 'પેટીએમ પોકેટ મની' (Paytm Pocket Money) ફીચર બાળકોને પોતાના બેંક ખાતા ખોલ્યા વગર સુરક્ષિત ડિજિટલ પેમેન્ટ કરવાની મંજૂરી આપે છે. પેટીએમ તેના નવા ફીચરમાં માતાપિતાને તેમના બાળકોના ખર્ચને ટ્રેક કરવાની અને માસિક મર્યાદા નક્કી કરવાની પણ મંજૂરી આપે છે.

More To Read

Paytm એ બાળકો માટે લોન્ચ કર્યું પોકેટ મની ફીચર, 15000 રુપિયાની મંથલી લિમિટ, જાણો વિગતો | Teri Meri Bat | TeriMeriBat News