Poco X8 Power ભારતમાં લોન્ચ: 10,000mAh ની મોન્સ્ટર બેટરી અને 100W ચાર્જિંગ, જાણો કિંમત
By AbpSeptember 6, 2026 at 2:49 PM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Poco X8 Power:ટેકનોલોજી ક્ષેત્રે અગ્રેસર સ્માર્ટફોન બ્રાન્ડ પોકો (Poco) દ્વારા ભારતીય બજારમાં તેની લોકપ્રિય 'X' શ્રેણી હેઠળ બે શક્તિશાળી 5G સ્માર્ટફોન Poco X8 અને Poco X8 Power સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યા છે.
- કંપનીએ તાજેતરમાં જ દેશમાં પોતાની Poco M8 સિરીઝ હેઠળ બે નવા હેન્ડસેટ રજૂ કર્યા હતા, જે બાદ હવે યુઝર્સની બેટરી અને પર્ફોર્મન્સ સંબંધિત જરૂરિયાતોને ધ્યાને રાખીને આ નવીન સ્માર્ટફોન શ્રેણી ઉતારવામાં આવી છે.
- ઉલ્લેખનીય છે કે Poco X8 હેન્ડસેટ થોડા સમય અગાઉ ગ્લોબલ માર્કેટમાં પણ લોન્ચ થઈ ચૂક્યો છે.
- આ સીરિઝની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા તેની વિશાળ બેટરી ક્ષમતા છે.
- Poco એ ભારતમાં પહેલીવાર 10,000mAh ની જંગી બેટરી ધરાવતો સ્માર્ટફોન Poco X8 Power રજૂ કરીને સ્માર્ટફોન જગતમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
Poco X8 Power:ટેકનોલોજી ક્ષેત્રે અગ્રેસર સ્માર્ટફોન બ્રાન્ડ પોકો (Poco) દ્વારા ભારતીય બજારમાં તેની લોકપ્રિય 'X' શ્રેણી હેઠળ બે શક્તિશાળી 5G સ્માર્ટફોન Poco X8 અને Poco X8 Power સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યા છે. કંપનીએ તાજેતરમાં જ દેશમાં પોતાની Poco M8 સિરીઝ હેઠળ બે નવા હેન્ડસેટ રજૂ કર્યા હતા, જે બાદ હવે યુઝર્સની બેટરી અને પર્ફોર્મન્સ સંબંધિત જરૂરિયાતોને ધ્યાને રાખીને આ નવીન સ્માર્ટફોન શ્રેણી ઉતારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે Poco X8 હેન્ડસેટ થોડા સમય અગાઉ ગ્લોબલ માર્કેટમાં પણ લોન્ચ થઈ ચૂક્યો છે. આ સીરિઝની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા તેની વિશાળ બેટરી ક્ષમતા છે.
Was this story interesting?

.webp)



