Train News: રેલવેની નવી સ્માર્ટ બુકિંગ સિસ્ટમ, ટિકિટ બુકિંગ થશે 5 ગણી ઝડપી
By AbpMay 8, 2026 at 7:17 AM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ભારતીય રેલવે તેની 40 વર્ષ જૂની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમમાં મોટો ફેરફાર કરી રહી છે, જે ઓગસ્ટથી અમલમાં આવશે.",
- નવી AI-આધારિત સિસ્ટમ ટિકિટ બુકિંગને 5 ગણું ઝડપી બનાવશે, જે પ્રતિ મિનિટ 1.25 લાખ ટિકિટ બુક કરી શકશે.",
- મુસાફરો હવે કન્ફ
Railway New Ticket Booking System:ભારતમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ઘણા મુસાફરો મહિનાઓ પહેલાથી ટિકિટ બુક કરાવે છે જેથી તેમને કન્ફર્મ ટિકિટ મળી રહે. પરંતુ ઘણી વખત સર્વર ધીમું હોવું, ટિકિટ કન્ફર્મેશન અંગે યોગ્ય માહિતી ન મળવી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હવે આ તમામ સમસ્યાઓ દૂર કરવા માટે ભારતીય રેલવે પોતાની 40 વર્ષ જૂની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS)માં મોટો ફેરફાર કરવા જઈ રહી છે.
Was this story interesting?

.webp)



